HomeUncategorizedવાસદ રેલવે ટ્રેક ઉપર અંદાજે 4 વર્ષની એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો...

વાસદ રેલવે ટ્રેક ઉપર અંદાજે 4 વર્ષની એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે.

આજરોજ વાસદ રેલવે ટ્રેક ઉપર અંદાજે 4 વર્ષની એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવની તપાસ દરમિયાન CCTV ફૂટેજમાં કેદ થયેલો ઉપરોક્ત ફોટામાં દેખાતો વ્યક્તિ તપાસ માટે અત્યંત મહત્વનો હોવાનું પોલીસને જણાયું છે.

👉 ઓળખ માટે સહયોગ આપો:
જો તમે ફોટામાં દેખાતા વ્યક્તિને ઓળખતા હોવ અથવા તેના વિશે કોઈપણ પ્રકારની માહિતી ધરાવતા હોવ, તો કૃપા કરીને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અથવા 112 / 100 ઇમરજન્સી નંબર પર જાણ કરો.

તમારી એક નાની માહિતી પણ આ કેસનો ભેદ ઉકેલવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

🙏 આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો અને જવાબદાર નાગરિક તરીકે પોલીસને તપાસમાં સહયોગ આપો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments