ગોધરા તાલુકા નુ ગોઠડા (ટીમ્બા રોડ ) ગામ જ્યાં છેલ્લા 15 વર્ષ થી જે સમયસ્યા હતી કે ગ્રામ પંચાયત ના 10 વોર્ડ માંથી 5વોર્ડ ના રહીશો, વિદ્યાર્થીઓ, વડીલો ને અવર -જવર માટે વપરાતો મુખ્ય માર્ગ માં અવાર નવાર વરસાદી અને ગટર ના પાણી ભરાવવા ની સમસ્યા જેનો વિસ્તાર ના ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ સાહેબ ને જાગૃત નાગરિકો દ્વારા ધારદાર રજુઆત કરવા માં આવી જેના પરિણામ સ્વરૂપે સાહેબ શ્રી દ્વારા પ્રશ્ન ની ગંભીરતા ને ધ્યાન માં રાખી લગતા વડગતા વિભાગ ને સૂચના આપવા માં આવી અને આ સમસ્યા નો કાયમી નિકાલ કરવા માટે ભલામણ કરવા માં આવી જેના પરીણામ સ્વરૂપે આજરોજ ગ્રામ પંચાયત ના તલાટી શ્રી, સરપંચશ્રી, ગામ ના આગેવાનો અને ડીપારટમેન્ટ ના અધિકારી ઓ દ્વારા સ્થળ તપાસ કરવા માં આવી અને જરૂરી પુરાવા ભેગા કરી અંદાજિત ખર્ચ અને સમય નો યોગ્ય રિપોર્ટ બનાવી ને ટૂંક સમય માં કામ પૂર્ણ કરવા ની ખાત્રી આપી હતી જેનાથી સ્થાનિકો માં ધારાસભ્યશ્રીજેઠાભાઇ ભરવાડ સાહેબ પ્રત્યે ની ચાહના માં વધારો થયો છેં.. અને જનતા સાહેબ ના આ નિર્ણય થી ખૂબ ખુશ થઈ છેં
. રિપોર્ટર
સંદીપ ચૌહાણ
ગોધરા
ગોધરા તાલુકા ના ગોઠડા (ટીમ્બા રોડ ) ગામે 15 વર્ષ પછી વરસાદી અને ગટર ના પાણી ભરાવવા ની સમસ્યા સમાધાન
RELATED ARTICLES
